Saturday, 10 October 2020

Special competition of Sardar Patel Birthday

 


જય સ્વામિનારાયણ

વિદ્યાર્થી મિત્રો આપ સર્વને નવરાત્રીની ખૂબ ખૂબ શુભ કામનાઓ

31ઓક્ટોમ્બરનો દિવસ એટલે સરદાર પટેલની જન્મ જયંતિનો દિવસ.
સરદાર પટેલના સન્માનમાં Statue of Unity નું લોકાર્પણ થયું છે ત્યારે એ નિમિત્તે સ્પેશિયલ વકતૃત્વ સ્પર્ધા , નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે

જેમાં ભાગ લેવા માટે......

1 ) સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે કોઈ પણ એક વિષય પર વ્યવસ્થિત પ્રવચન, નિબંધ અથવા ચિત્ર તૈયાર કરવાનું છે
2 ) HD ફોનથી સારી ક્વોલિટીમા શૂટિંગ કરી મોકલવાનું છે
3 ) ફોર્મમા 28 ઓક્ટોમ્બર સુધી વિદ્યાર્થીઓના પ્રવચનના વિડિયો, નિબંધ અથવા ચિત્રસ્વીકારવામાં આવશે.
4 ) વિદ્યાર્થીઓના સારા વક્તવ્ય પસંદ કરી યૂ ટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે
5 ) બાલ વકતાઓમાં ટોપ 10 વિદ્યાર્થીઓને સ્પેશિયલ પ્રોત્સાહિત કરવામાં આવશે

પ્રવચનના વિષય :

1 ) સરદાર ગૌરવ ગાથા
2 ) સરદારના પ્રેરક પ્રસંગો
3 ) સરદાર ગુજરાતનું ગૌરવ

ઉપર્યુક્ત જેવા કોઈ પણ વિષય પસંદ કરી પ્રવચન તૈયાર નિબંધ અથવા ચિત્ર કરી શકશો

પ્રવચન સમય મર્યાદા : 5 થી 8 મિનિટ

સબમિટની તારીખ : 15 ઓગષ્ટ

ફોર્મ ભરવા માટે નીચેની લિંકમાં ક્લિક કરો

No comments:

Post a Comment

Featured Post

હિસાબ

gh દૂધનો હિસાબ (નામ ડિલીટ વિકલ્પ) 🔑 દૂધનો હિસાબ કૃપા કરીન...