In my blog, you will find information related to education and its latest updates. I will try to give books, stories, educational videos here.
Showing posts with label Sanskrit. Show all posts
Showing posts with label Sanskrit. Show all posts
Monday, 13 April 2020
Friday, 10 April 2020
Thursday, 9 April 2020
Hastan bhutkal na rupo
હ્યસ્તનભૂતકાળ ના રૂપો
19ઓક્ટોબર
હ્યસ્તનભૂતકાળ
સંસ્કૃતમાં હ્યસ્તનભૂતકાળ ત્રણ પ઼કારના છે,અધતન ભૂતકાળ, હ્યસ્તન ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ
હ્યસ્તનભૂતકાળમાં ધાતુનાં અંગની પૂર્વે અ આગળ મૂકી પ઼ત્યયો લગાડતાં હ્યસ્તન ભૂતકાળનાં રૂપો તૈયાર થાય છે.
હ્યસ્તન ભૂતકાળના પરસ્મૈપદી પ઼ત્યયો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अम् | व | म |
મધ્યમપુરુષ | स्(ઃ) | तम् | त |
અન્યપુરુષ | त् | ताम् | अन् |
पत् – પડવું(ગણ-૧) હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદનાં) રૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अपतम् | अपताव | अपताम |
મધ્યમપુરુષ | अपतस्(ઃ) | अपततम् | अपतत |
અન્યપુરુષ | अपतत् | अपतताम् | अपतन् |
नश् – નાશપામવું(ગણ-૪) હ્યસ્તન ભૂતકાળના પરસ્મૈપદનાંરૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अनश्यम् | अनश्याव | अनश्याम |
મધ્યમપુરુષ | अनश्यस्(ઃ) | अनश्यतम् | अनश्यत |
અન્યપુરુષ | अनश्यत् | अनश्यताम् | अनश्यतन् |
मुञ्च्– છોડી દેવું(ગણ-૬) હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)નાંરૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अमुञ्चम् | अमुञ्चाव | अमुञ्चाम |
મધ્યમપુરુષ | अमुञ्चस्(ઃ) | अमुञ्चतम् | अमुञ्चत |
અન્યપુરુષ | अमुञ्चत् | अमुञ्चताम् | अमुञ्चन् |
रच्–રચના કરવી (ગણ-૧૦) હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)નાંરૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अरचयम् | अरचयाव | अरचयाम |
મધ્યમપુરુષ | अरचयस्(ઃ) | अरचयतम् | अरचयत |
અન્યપુરુષ | अरचयत् | अरचयताम् | अरचयन् |
હ્યસ્તન ભૂતકાળના આત્મનેપદી પ઼ત્યયો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | इ | वहि | महि |
મધ્યમપુરુષ | थास्(ઃ) | इथाम् | ध्वम् |
અન્યપુરુષ | त | इताम् | अन्त |
वन्द् –વંદન કરવું (ગણ-૧) હ્યસ્તન ભૂતકાળના (આત્મનેપદી) નાં રૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अवन्दे | अवन्दावहि | अवन्दामहि |
મધ્યમપુરુષ | अवन्दथास्(ઃ) | अवन्देथाम् | अवन्दध्वम् |
અન્યપુરુષ | अवन्दत | अवन्देताम् | अवन्दन्त |
युध् –લડવું (ગણ-૪) હ્યસ્તન ભૂતકાળના (આત્મનેપદી) નાં રૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अयुध्ये | अयुध्यावहि | अयुध्यामहि |
મધ્યમપુરુષ | अयुध्यथास्(ઃ) | अयुध्येथाम् | अयुध्यध्वम् |
અન્યપુરુષ | अयुध्यत | अयुध्येताम् | अयुध्यन्त |
मृ–મરવું (ગણ-૬) હ્યસ્તન ભૂતકાળના (આત્મનેપદી)નાં રૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अम्रिये | अम्रियावहि | अम्रियामहि |
મધ્યમપુરુષ | अम्रियथास्(ઃ) | अम्रियेथाम् | अम्रियध्वम् |
અન્યપુરુષ | अम्रियत | अम्रियेताम् | अम्रियन्त |
मृग्–શોધવું (ગણ-૬) હ્યસ્તન ભૂતકાળના (આત્મનેપદી) નાં રૂપો
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अमृगये | अमृगयावहि | अमृगयामहि |
મધ્યમપુરુષ | अमृगयथास्(ઃ) | अमृगयेथाम् | अमृगयध्वम् |
અન્યપુરુષ | अमृगयत | अमृगयेताम् | अमृगयन्त |
હ્યસ્તન ભૂતકાળના (દ્વિતીય)
હ્યસ્તન ભૂતકાળના (દ્વિતીય ગણ સમૂહ)
ગણ-૨,૩,૫,૭,૮,૯ આ છ ગણોના સમૂહને દ્વિતીય ગણ-સમૂહમાં આથવા ગણકાર્યરહિત કાળ કહીશું
चि(ગણ-૫)(પરસ્મૈપદ)(ઉભયપદ)એકઠું કરવુ
હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अचिनवम् | अचिनुव | अचिनुम |
મધ્યમપુરુષ | अचिनो | अचिनुतम् | अचिनुत |
અન્યપુરુષ | अचिनोत् | अचिनुताम् | अचिन्वन् |
હ્યસ્તન ભૂતકાળના(આત્મનેપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अचिन्वि | अचिनुवहि | अचिनुमहि |
મધ્યમપુરુષ | अचिनुथाः | अचिन्वाथाम् | अचिनुध्वम् |
અન્યપુરુષ | अचिनुत | अचिन्वाताम् | अचिन्वत |
आम् -(ગણ-૫ પરસ્મૈપદ) મેળવવું હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | आप्नवम् | आप्नुव | आप्नुम |
મધ્યમપુરુષ | आप्नोः | आप्नुतम् | आप्नुत |
અન્યપુરુષ | आप्नोत् | आप्नुताम् | आप्नुवन् |
कृ-( ગણ-૮)(ઉભયપદ)કરવું હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अकरवम् | अकुर्व | अकुर्म |
મધ્યમપુરુષ | अकरो | अकुरतम् | अकुरुत |
અન્યપુરુષ | अकरोत् | अकुरुताम् | अकुर्वन् |
હ્યસ્તન ભૂતકાળના(આત્મનેપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अकुर्वि | अकुर्वहि | अकुर्महि |
મધ્યમપુરુષ | अकुरुथाः | अकुर्वाथाम् | अकुरुध्वम् |
અન્યપુરુષ | अकुरुत | अकुर्वाताम् | अकुर्वत |
तन्-ફેલાવવું (ગણ-૮) (ઉભયપદ)
હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉત્તમપુરુષ | अतनवम् | अतनुव | अतनुम |
મધ્યમપુરુષ | अतनो | अतनुतम् | अतनुत |
અન્યપુરુષ | अतनोत् | अतनुताम् | अतन्वन् |
હ્યસ્તન ભૂતકાળના(આત્મનેપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अतन्वि | अतनुवहि | अतनुमहि |
મ.પુ | अतनुथाः | अतन्वाथाम् | अतनुध्वम् |
અ.પુ | अतनुत | अतन्वाताम् | अतन्वत |
ज्ञा – (जा)(ગણ-૯ ઉભયપદ) જાણવું
હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अजानाम् | अजानीव | अजानीम |
મ.પુ | अजानाः | अजानीतम् | अजानीत |
અ.પુ | अजानात् | अजानीताम् | अजानन |
હ્યસ્તન ભૂતકાળના(આત્મનેપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अजानि | अजानीवहि | अजानीमहि |
મ.પુ | अजानीथाः | अजानाथाम् | अजानीध्वम् |
અ.પુ | अजानीत | अजानाताम् | अजानत |
ब्रू – બોલવું/ કહેવું (ગણ-૨)(ઉભયપદ)
હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अब्रवीम् | अब्रूव | अब्रूम |
મ.પુ | अब्रवीः | अब्रूतम् | अब्रूत |
અ.પુ | अब्रवीत् | अब्रूताम् | अब्रूवन् |
હ્યસ્તન ભૂતકાળના(આત્મનેપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अब्रूवि | अब्रुवहि | अब्रुमहि |
મ.પુ | अब्रूथाः | अब्रुवाथाम् | अब्रुध्वम् |
અ.પુ | अब्रूत | अब्रुवाताम् | अब्रुवत |
रुध् – રોકવું (ગણ-૭)(ઉભયપદ)
હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अरुणधम् | अरुन्ध्व | अरुन्ध्म |
મ.પુ | अरुणत् | अरुन्द्धम् | अरुन्द्धम |
અ.પુ | अरुणध्दत् | अरुन्द्धाम् | अरुन्द्धन् |
હ્યસ્તન ભૂતકાળના (આત્મનેપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अरुन्धि | अरुन्ध्वहि | अरुन्ध्महि |
મ.પુ | अरुन्द्धा | अरुन्धाथाम् | अरुन्द्ध्वम् |
અ.પુ | अरुन्द्ध | अरुन्धाताम् | अरुन्धत |
दा – આપવું (ગણ-૩) (ઉભયપદ)
હ્યસ્તન ભૂતકાળના (પરસ્મૈપદ)
એ,વ | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अददाम् | अदद्व | अदद्म |
મ.પુ | अददा | अदतम् | अदत्त |
અ.પુ | अददात् | अदत्ताम् | अददुः |
હ્યસ્તન ભૂતકાળના(આત્મનેપદ)
એકવચન | દ્વિવચન | બહુવચન | |
ઉ.પુ | अददि | अदद्वहि | अदद्महि |
મ.પુ | अदत्थाः | अददाथाम् | अदद्ध्वम् |
અ.પુ | अदत्तः | अददाताम् | अददत |
Subscribe to:
Posts (Atom)
Featured Post
હિસાબ
gh દૂધનો હિસાબ (નામ ડિલીટ વિકલ્પ) 🔑 દૂધનો હિસાબ કૃપા કરીન...
-
વિષય : - હિન્દી સમય : - 11:30AM LIVE VIDEDO વિષય : - અંગ્રેજી સમય : - 12:30PM LIVE VIDEDO
-
The Publication Section has been working since 1964. 'Jeevan Shikshan' magazine || Jivan shikshan Magazine is being distributed on...
-
SDT-2 Textbook and All Study material Here you will find all the textbooks of standard two,You can view the book by clicking Download to v...






