જય સ્વામિનારાયણ
વિદ્યાર્થી મિત્રો આપ સર્વને નવરાત્રીની ખૂબ ખૂબ શુભ કામનાઓ31ઓક્ટોમ્બરનો દિવસ એટલે સરદાર પટેલની જન્મ જયંતિનો દિવસ.
સરદાર પટેલના સન્માનમાં Statue of Unity નું લોકાર્પણ થયું છે ત્યારે એ નિમિત્તે સ્પેશિયલ વકતૃત્વ સ્પર્ધા , નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે
જેમાં ભાગ લેવા માટે......
1 ) સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે કોઈ પણ એક વિષય પર વ્યવસ્થિત પ્રવચન, નિબંધ અથવા ચિત્ર તૈયાર કરવાનું છે
2 ) HD ફોનથી સારી ક્વોલિટીમા શૂટિંગ કરી મોકલવાનું છે
3 ) ફોર્મમા 28 ઓક્ટોમ્બર સુધી વિદ્યાર્થીઓના પ્રવચનના વિડિયો, નિબંધ અથવા ચિત્રસ્વીકારવામાં આવશે.
4 ) વિદ્યાર્થીઓના સારા વક્તવ્ય પસંદ કરી યૂ ટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે
5 ) બાલ વકતાઓમાં ટોપ 10 વિદ્યાર્થીઓને સ્પેશિયલ પ્રોત્સાહિત કરવામાં આવશે
પ્રવચનના વિષય :
1 ) સરદાર ગૌરવ ગાથા
2 ) સરદારના પ્રેરક પ્રસંગો
3 ) સરદાર ગુજરાતનું ગૌરવ
ઉપર્યુક્ત જેવા કોઈ પણ વિષય પસંદ કરી પ્રવચન તૈયાર નિબંધ અથવા ચિત્ર કરી શકશો
પ્રવચન સમય મર્યાદા : 5 થી 8 મિનિટ
સબમિટની તારીખ : 15 ઓગષ્ટ

No comments:
Post a Comment