અંગ્રેજી શબ્દસમૂહ
આ વિભાગમાં તમને તેવા અંગ્રેજીના શબ્દસમૂહ મળશે જે તમે રોજિંદી પરિસ્થિતિમાં મોટા પાયે ઉપયોગ કરી શકો છો. આ શબ્દસમૂહો આધુનિક, અનૌપચારીક અંગ્રેજીના ઉપયોગને પ્રતિબિંબિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ પાના પરથી તમે જે શબ્દસમૂહ શીખવા માંગતા હોય તે શબ્દસમૂહ પર ક્લિક કરીને પછીના પાના પર દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.
મુળભુત શબ્દસમુહો
વધુ સામાન્ય હાવ-ભાવ
સામાન્ય વાત-ચીતો
મિત્રો બનાવવા
ભાષાઓ તથા વાર્તાલાપ
પરીવાર તથા સંબંધો
રુચિઓ
નોકરીઓ
ભણતર
ધર્મ
સાથે ફરવુ તથા પ્રેમ કરવો
મુલાકાત ગોઠવવી
યાત્રા
દિશા પુછવી તથા બતાવવી
મોટર ચલાવવી
ગાડી ભાડે લેવી
ટૅક્સી દ્વારા મુસાફરી કરવી
બસ તથા રૈલગાડી દ્વારા મુસફરી કરવી
વિમાન દ્વારા મુસાફરી કરવી
હોડી દ્વારા મુસાફરી કરવી
પાસપોર્ટ નિયંત્રણ તથા આવાગમન નિયંત્રક
હોટેલ તથા આવાસ
આરક્ષણ કરાવવુ
દાખલ થવુ
તમારા નિવાસ દરમ્યાન
બહાર જવુ
ખાવુ તથા પિવુ
પબ, બાર અથવા કેફેમાં
રેસ્ટોરેંટમાં
ખરીદી
સૂપરમાર્કેટમાં
કપડાની ખરીદી
સેવાઓ અને મરામત
ગામમાં
યાત્રિ માહિતી કાર્યાલયમાં
ટપાલ કચેરીમાં
બૅંકમાં
વાળંદ પાસે
ઘર દલાલ પાસે
નવરાશ તથા મનોરંજન
ટિકેટ ખરીદવી
સિનેમામાં
થિયેટરમાં
નાઇટક્લબમાં
સંગ્રહસ્તાન તથા પ્રદર્શન હૉલ
સ્વાસ્થય
દવાની દુકાને
ચિકિત્સક પાસે
દાંતના ચિકિત્સક પાસે
ચશ્માની દુકાને

No comments:
Post a Comment