Sunday, 18 October 2020

લોકો ની ઓળખાણ આપવી

લોકો ની ઓળખાણ આપવી

અહીં કોઈના દેખાવ અથવા વ્યક્તિત્વનું વર્ણન કરતી વખતેતમે ઉપયોગ કરી શકો છો તેવા કેટલાક અંગ્રેજી શબ્દો, તેમજ વિવિધ લાગણીઓ માટે કેટલાક શબ્દો છે.

શારીરિક વિશેષતાઓ

tallઉંચુ
shortટૂકુ
slimપાતળૂ
thinપાતળૂ
fatજાડૂ
obeseસ્થુળ
well-builtસુદ્રઢ
overweightવધુ વજન વાળુ
medium heightમધ્યમ ઉંચાઈ
well-dressedસારી રીતે તૈયાર થયેલુ
smartસુંદર
scruffyબેડોળ
good-lookingસુંદર
attractiveઆકર્ષક
beautifulખૂબસૂરત
prettyસુંદર
handsomeસુંદર
uglyકદરુપુ
oldવૃદ્ધ
youngજુવાન
middle-agedમધ્યમ-વયના
baldટકલુ
bald-headedવાળ વગરનુ
beardદાઢી
moustacheમુછ
long hairલાંબા વાળ
short hairટુકા વાળ
straight hairસીધા વાળ
curly hairવાંકડીયા વાળ
fair-hairedસફેદ વાળ
blond-haired અથવા blonde-hairedભૂરા વાળ
brown-hairedકથ્થઈ-વાળ
dark-hairedઘાટા-વાળ
ginger-hairedજીંજર-વાળ
blondeગોરા રંગનુ
brunetteશ્યામ રંગનું
redheadલાલ વાળ

લાગણી

happyખુશ
sadદુ:ખી
miserableઉદાસ
worriedચિંતાતુર
depressedહતાશ
excitedઉત્સાહી
boredકંટાળેલ
fed upકંટાળી ગયેલ
pleasedખુશ
delightedઆનંદી
surprisedઆશ્ચર્ય
astonishedઆશ્ચર્યચકિત
disappointedનિરાશ
enthusiasticઉમંગી
relaxedઆરામદાયક
stressedતણાવ
anxiousચિંતાતુર
tiredથાકેલ
wearyકંટાળી ગયેલ
exhaustedખુબ થાકી ગયેલ
annoyedનારાજ થયેલ
angryગુસ્સો
furiousઉગ્ર
lividનિસ્તેજ
disgustedનારાજ

ભાવનાત્મક વિશેષતાઓ

confidentઆત્મવિશ્વાશુ
sensitiveસંવેદનશીલ
calmશાંત
hot-headedગરમ મગજનુ
impulsiveઉતાવળિયુ
cheerfulખુશમિજાજ
generousદયાળુ
kindદયાળુ
meanતુંડમિજાજ
crazyપાગલ
sensibleવિચારત્મક
seriousગંભીર
honestપ્રમાણિક
dishonestઅપ્રામાણિક્
good-humouredમજાકીયુ
bad-temperedગરમ-મગજ
moodyમૂડી
hard-workingમેહનતૂ
lazyઆળસુ
cleverચતુર
intelligentહોશિયાર
unintelligentડોબુ
arrogantતોછડુ
snobbishકચ કચ કરવા વાળુ
happyખુશ
unhappyનાખુશ
stupidબેવકુફ
outgoingબહાર જવાવાળુ
cautiousસાચવીને કામ કરનાર
adventurousસાહસિક
shyશરમાળ
introvertedઅંત્રમુખી
extrovertedબાહ્યમુખી
easy-goingસરળતા થી કામ કરનાર
rudeઉદ્ધત
bad-manneredખરાબ સંસ્કારવાળુ
impoliteઉદ્ધત
emotionalસંવેદનશીલ
politeનમ્ર
funnyહાસ્યત્મક
wittyતોફાની
boringકંટાળાજનક
patientધૈર્યવાન
impatientઉતાવળિયુ
sophisticatedસારી રીતભાત વાળુ
crudeઅસંસ્કારી
cheekyઉદ્ધત
friendlyમિત્રતાભર્યુ
unfriendlyઅતડુ
conceitedઘમંડી
modestનમ્ર
braveબહાદુર
cowardlyકાયરતાભર્યુ
absent-mindedભૂલકણુ
talentedહોશિયાર
obedientઆજ્ઞાકિંત
disobedientઅવગણના કરનાર
principledસિદ્ધાંતવાદી
corruptભ્રષ્ટાચારી
unscrupulousઅનૈતિક

No comments:

Post a Comment

Featured Post

હિસાબ

gh દૂધનો હિસાબ (નામ ડિલીટ વિકલ્પ) 🔑 દૂધનો હિસાબ કૃપા કરીન...