New pancard in 2020
Would you like to get a new PAN card?
હવે પાનકાર્ડ કઢાવવાનું થયું ખૂબ જ આસાન,
હવે તમે માત્ર ઘરે બેઠા ફ્રિમાં પાનકાર્ડ કઢાવી શકો છો.
આપને પાન કાર્ડ માત્ર પાંચ મિનિટની અંદર ઉપલબ્ધ થઈ જશે તમે માત્ર તમારા આધાર કાર્ડ દ્વારા તમારું પાનકાર્ડ કઢાવી શકો છો તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લીંક હોવો ખૂબ જ જરૂરી છે.
બારકોર્ડ વળું પાનકાર્ડ તમને પાંચ મિનિટની અંદર તમારી પાસે આવી જશે.
જો તમે પણ પાન કાર્ડ કાઢવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે તમારું પાનકાર્ડ કઢાવી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો.
પાન કાર્ડ કઢાવવા માટે નીચે આપે બ્લુ લાઈનને ટચ કરો
New pan car d application forms
1.સૌથી પહેલાં તમારા આધાર નંબરને ખાનામાં લખો.
2.નીચે આપેલ કેપચાને ટાઈપ કરો.
3.I confirm that. લખેલ ખાનામાં ટિક કરો.
4.ત્યાર બાદ Generate Adhaar OTP બટન પર ક્લિક કરો.
5.તમારા આધાર રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP
નંબર દાખલ કરો.
6.તમારા આધાર કાર્ડની વિગત દેખાડશે તે ચેક કરીને ok કરો.
7.Get pan પર ક્લિક કરીને પાનકાર્ડ ડાઉનલોડ કરો.
8.ડાઉનલોડ Pdf file ને ખોલવા માટે તમારી જન્મ તારીખ લખો.જેમકે 20/03/1994 છે તો તેને 20031994 આમ લખવી.
Comments
Post a Comment