જરા વિચારો???
*કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો* *Covid-19 એ શું શીખવાડ્યું ?*
● જીવનમાં *સ્વચ્છતા* લાવતા શીખવાડ્યું.
● ફેમીલી સાથે *સમય વિતાવતા* શીખવાડ્યું.
● બહારનું નહિ *ખાવાનું* શીખવાડ્યું.
● વધારે *કઠોળ* ખાતા શીખવાડ્યું.
● પોતાની ફરમાઈશ વગરનું *ગરમ અને ટાઇમસર* જમતાં શીખવાડ્યું.
● બાળકોને બહારનું *જંકફુડ* નહીં ખાવાનું શીખવાડ્યું.
● મૃત્યુ પાછળ *બેસણા* ન કરવાનું શીખવાડ્યું.
● *લગ્ન પ્રસંગ* માં ખોટા ખર્ચા ન કરવાનું શીખવાડ્યું.
● હોટેલ /શોપિંગ ની આદત જેવા *ખર્ચા* માં બચવા શીખવાડ્યું..
● *Birthday,* *Congratulations,* *Get well soon* and *sympathy* જેવી દરેક લાગણી *social media, Mobile* થી આપતા શીખવાડ્યું.
● *પાન-મસાલા* ઘરે બનાવતાં શીખવાડ્યું.
● છોકરાઓને ઘરે *ટયુશન* કરાવતા શીખવાડ્યું.
૦ બાળકો ને ઓનલાઇન *શિક્ષણ* લેતા શીખવાડ્યું.
● ઈસ્ત્રી વગર ના *કપડાં* પહેરતા શીખવાડ્યું.
● રોજ ઘરે *સેવીંગ* કરતા શીખવાડ્યું.
● ઘરે દિકરાના *વાળ* કાપતા શીખવાડ્યું.
● શારીરિક *કસરત અને યોગ* કરતાં શીખવાડ્યું.
● શરીરને માનસિક, શારીરિક *આરામ* આપતા શીખવાડ્યું.
● રસોડામાં પત્નીને *મદદ* કરતા શીખવાડ્યું.
● ભગવાનની *પૂજા-પાઠ* દરરોજ ઘરે જ કરતાં શીખવાડ્યું.
● પોલીસ, ડૉક્ટર, નર્સ અને સફાઈ કર્મચારીઓનું *સમ્માન* કરતાં શીખવાડ્યું.
● આપણા જીવની *કિંમત* શીખવાડી.
૦ ઓછી આવકમાં ઘર કઈ રીતે *ચલાવવું* તે શીખવાડ્યું.
● માણસને *માણસાઈ* શિખવાડી.
*આટલું જીવનમાં દરરોજ કરીએ* *તો એક સુખી થવાનો અવસર છે.*
*Covid-19 શાપ નથી, સમજો તો એક બોધપાઠ છે.*
*😀KEEP SMILING AND BE HAPPY 😂🤪*

No comments:
Post a Comment