In my blog, you will find information related to education and its latest updates. I will try to give books, stories, educational videos here.
ખોટો યુઝર ID અથવા પાસવર્ડ.
કૃપા કરીને બધી માહિતી ભરો.
1. કમ્પ્યુટરએ ક્યાં પ્રકારનું સાધન છે?
2. ઇનપુટ ડિવાઇસનું ઉદાહરણ કયું છે?
3. આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ કયું છે?
4. કમ્પ્યુટર ભાષા કઈ છે?
5. ROM નું પૂરું નામ શું છે?
6. RAM નું પૂરું નામ શું છે?
7. ઇન્ટરનેટનો ઉપયોગ શેના માટે થાય છે?
8. WWW નું પૂરું નામ શું છે?
9. કયા બ્રાઉઝરનો ઉપયોગ વેબપેજ જોવા માટે થાય છે?
10. ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે?
11. કમ્પ્યુટરમાં કઈ મેમરી અસ્થાયી હોય છે?
12. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ કરવા માટે શું વપરાય છે?
13. કઈ ભાષા વેબપેજ બનાવવા માટે ઉપયોગી છે?
14. ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?
15. USB નું પૂરું નામ શું છે?
16. કયું ઉપકરણ કમ્પ્યુટરમાં ચિત્રો દાખલ કરવા માટે વપરાય છે?
17. ઇમેલનું પૂરું નામ શું છે?
18. કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો કયા છે?
19. કમ્પ્યુટર વાયરસ શું છે?
20. CPU નું પૂરું નામ શું છે?
કૃપા કરીને આ પ્રશ્નનો જવાબ આપો.
વિદ્યાર્થીનું નામ:
રોલ નંબર:
ધોરણ:
તમારો સ્કોર: / 20
અભિનંદન!
No comments:
Post a Comment